હેલો ફ્રેન્ડ્સ
દોસ્તો આજે હું તમારી સાથે ગુજરાતીમાં વાત કરવાનુ છું અને ખાલી ખુશીની જ ખબર નથી ડોધ ગુણા ખુશીની ખબર છે.
કેમ કે પોલીસ આપણ ને સામે થી શાવધાન કરે છે.
તો દોસ્ત તમારો વધારે સમય ન લેતા મારી આ ખુશ ખબર ની પોસ્ટ તમારા સામે મુકવાની કોશિશ કરીશ કરુ હું.
અને હુ આશા કરું છું કે આ પોસ્ટ તમને પસંદ આવે.
હા તો પસંદ આવે તો મને અક વોટ આપીને મારું સન્માન કરજો.
વિરમગામ પોલીસ
તારીખ 1/1/2018 નુ જાહેર નામુ
18 વરસ કે તેની નીચે ના ઉંમર વાળા બાળકોને કોઈ પણ પ્રકારના વાહનો આપવા નહીં.
બાળકો બિલકુલ બેદરકારી થી વાહનો ચલાવે છે આથી વાલીઓઅે ટ્યુશન કે નિશાળ જવા માટે જો વ્હીકલ બાળકોને આપે તો વ્હીકલ 18મહિના માટે ડીટેન કરવામાં આવશે અને યોગ્ય દંડ કરવામાં આવશે.
અને વાલી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ દરેક વાલીઓ અે લેવી
જન જાગૃતિ માટે આગળ ફોરવર્ડ કરવો.
દોસ્તો તમને પણ જાણ કરવા અપીલ દાખલ કરુ છુ
તો દોસ્તો તમને અમારી ન્યુઝ સારી લાગી હોય તો પ્લીઝ મને ફોલો કરજો.
ફોલો હશે તો મારી બીજી ન્યુઝ તમારા સુધી પહોંચવામાં મને સહેજ પણ તકલીફ નહીં.
FOLLOW ME:- @godsteem
અને તમને આ મારીને જ પસંદ આવ્યો હોય તો તમે મને વોટ કરજો.
ધન્યવાદ...